MORBIMORBI CITY / TALUKO

સાર્થક વિદ્યામંદિરમાં હાર્ટફુલનેશ મેડિટેશન પઘ્ધતિ દ્વારા માર્ગદર્શન અપાશે

સાર્થક વિદ્યામંદિરમાં હાર્ટફુલનેશ મેડિટેશન પઘ્ધતિ દ્વારા માર્ગદર્શન અપાશે

 


ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે આવતી કાલથી ત્રણ દિવસ માટે પરીક્ષાનો હાઉ દૂર કરવા માટે એકઝામ ટ્રેસ મેનેજમેન્ટ સેમિનાર યોજાશે.સાર્થક વિદ્યામંદિર દ્વારા આયોજિત સેમિનારનું સંચાલન વિન પ્લસ વાળા લાલિતભાઈ ચંદે કરશે અને સંપૂર્ણ કાર્યક્રમનું માર્ગદર્શન કમલેશભાઈ ડી પટેલ કરશે.

[wptube id="1252022"]
Back to top button