NAVSARI

વાંસદા વિસ્તારના કાર સેવકોનું મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ નાં હસ્તે સન્માન કરાયું.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
૨૨ જાન્યુઆરીએ દેશ ભરમાં રામ જન્મભૂમિ અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ભવ્ય ઉજવણી થવાની તૈયારીઓ થઈ રહી છે ત્યારે  ઉનાઈ માતાજી ના મંદિર પાસે ખાતે ૧૮ જાન્યુઆરીના રોજ ગુજરાત નાં મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નાં હસ્તે વાંસદા વિસ્તારના પાંચ જેટલા કાર સેવકો નું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર સેવકો માં (૧) રામ ભાઈ ભગા ભાઈ પટેલ ગામ ઉપસળ,(૨) રમેશભાઈ ભંગીયા ભાઈ પટેલ ગામ કંડોલપાડા (૩) મહેશભાઈ કરશન ભાઈ પટેલ ગામ વાંસદા,(૪) હિમાંશુ ભાઈ ગજેન્દ્ર ભાઈ મજમુદાર .ગામ વાંસદા (૫) દિલીપભાઈ પરમાર ગામ વાંસદા નો સમાવેશ થાય છે.

[wptube id="1252022"]
Back to top button