BANASKANTHAPALANPUR

ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ ના ટ્રસ્ટી બાલકૃષ્ણ જીરાલા ઉપ પ્રમુખ બાબુલાલ શ્રીમાળી દ્વારા કરન શ્રીમાળી ને અભિનંદન પાઠવ્યા.                           

13 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા  વડગામ તાલુકાના પેપોળ ગામના પત્રકાર જગદીશ શ્રીમાળી નો પુત્ર કરન શ્રીમાળી ગઢા નજીક આવેલી મર્ચન્ટ હોમીયોપેથીક મેડીકલ કોલેજ માં B.H.M.S.(તબીબી ક્ષેત્રે) અભ્યાસ કરે છે.જે  વિસનગર સીવીલ હોસ્પિટલમાં ૩ દિવસની પોસ્ટીગ માં વિવિધ કોલેજ ના વિધાર્થીઓ સાથે મળીને કુલ ૪૨ મેડીકલ સ્ટુડન્ટ માં થી મર્ચન્ટ મેડીકલ કોલેજનો વિધાર્થી કરન જગદીશ ભાઇ શ્રીમાળી ૪૨ વિધાર્થીઓ માં ટોપ આવતા બનાસકાંઠા ગુરુ બ્રાહ્મણ સમાજ ના ટ્રસ્ટી બાલકૃષ્ણ જીરાલા તથા ગુરુ બ્રાહ્મણ સમાજ બનાસકાંઠા ના ઉપ પ્રમુખ શ્રી બાબુભાઇ શ્રીમાળી (આસેડા) વાળાઓ એ કરન શ્રીમાળી ને શુભેચ્છાઓ પાઠવી તબીબી ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી પ્રાપ્ત કરે એવી શુભેચ્છા પાઠવવામાં આવી છે.

[wptube id="1252022"]
Back to top button