BANASKANTHAPALANPUR
ડીસા તાલુકા પેન્શન એસોસિયન દ્વારા સિનિયર પત્રકાર વિનોદ બાંડીવાલા નું સન્માન કરવામાં આવ્યું

- 6 મે વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ડીસા શહેરમાં છેલ્લા *(૫૦)* વર્ષથી પત્રકારીત્વ ક્ષેત્રે સુંદર કામગીરી કરી રહેલા સીનીયર પત્રકાર શ્રી વિનોદકુમાર કાલીદાસ બાંડીવાલા નું ડીસા તાલુકા પેન્શનના પ્રમુખશ્રી નાગરભાઈ પરમારે સાલ ઓઢાડીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પેન્શન એસોસિએશનના સભ્ય શ્રી રમણલાલ પ્રજાપતિ નિવૃત્ત શિક્ષક, શ્રી એમ.એ. સોલંકી (નિવૃત્ત કર્મચારી PWD તેમજ ચંદુભાઈ મોદી એ.ટી.ડી (રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા) હાજર રહી પત્રકારને શુભેચ્છા પાઠવી હતી.
[wptube id="1252022"]



