શહેરા તાલુકાના ખાંડા અને ડુંગરપુર રોડ પર સામાજિક કાર્ય પતાવી પરત ફરતા પરિવારને અકસ્માત સજાયો

શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
શહેરા તાલુકાના રોડ પર અકસ્માત સજાયો હતો તુફાન ગાડીના ચાલકે તેની ઉપરનો કાબુ ગુમાવતા બની હતી ઘટના તુફાન ગાડીમાં સવાર તમામ વ્યક્તિઓ ગોધરા તાલુકાના સંતાના મુવાડા ગામે પાઘડીમાં ગયા હતા પાઘડી પતાવીને પરત ફરી રહ્યા હતા તે સમય દરમિયાન તળાવ નજીક ખાંડા અને ડુંગરપુર વચ્ચે તુફાન ગાડીના ચાલકે અચાનક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા તુફાન ગાડીમાં સવાર થી 12 થી 13 વ્યક્તિઓ સવાર હતા તમામ લોકોને તુફાન ગાડી પલટી મારતા નાની મોટી ઈજાઓ પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને શહેરા 108 એમ્બ્યુલન્સ ગોધરા બેની 108 એમ્બ્યુલન્સ તેમજ મહીસાગર જિલ્લાની કોથમબાની એમ્બ્યુલન્સ દ્વારા સારા અર્થે શહેરા તાત્કાલિક ખસેડાયા હતા શહેરા થી સારવાર આપી તમામ ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા ગોધરા ખસેડવામાં આવ્યા હતા સદ્નસીબે કોઈ જાનહાની ન બની હતી જાનહાનિનો બનાવ ન બનતા પરિવારજનોએ આશકારો અનુભવી હતો બનાવી સ્થળે શહેરા પોલીસ પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી