ABADASAKUTCH

કોઠારા મધ્યે મહંતશ્રી કલ્યાણદાસજી બાપુ દ્વારા નિર્મિત આશ્રમ મધ્યે મહંત શ્રીના દેરવિલે બાદ તેમના શિષ્ય શ્રી.સરદમુનિજી ની મહંત તરીકે ચાદર વિધિ યોજાઈ 

૧૪-જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

રિપોર્ટ :- રમેશ ભાનુશાલી – નલીયા

અબડાસા કચ્છ :- અબડાસા તાલુકાના કોઠારા મધ્યે મહંતશ્રી કલ્યાણદાસજી બાપુ દ્વારા નિર્મિત આશ્રમ મધ્યે મહંતશ્રી ના દેરવિલે બાદ તેમના શિષ્ય શ્રી.સરદમુનિજી ની મહંત તરીકે ચાદર વિધિ સંતોના સાનિધ્યમાં અને કોઠારા ને લગતા તમામ આજુબાજુ ગામડાઓના ગ્રામજનો અને ભાવિકોની હાજરીમાં પૂર્ણ કરવામાં આવેલ.ચાદર વિધિ પહેલા ગામની સુખ-શાંતિ સમૃદ્ધિ માટે શાંતિવન વિધિ જે ગામના પંડિતશ્રી જયેશભાઈ જોશી દ્વારા સર્વની કરવામાં આવી હતી.જેમાં ઉપસ્થિત સંતો તથા આગેવાનો.પરસોતમ ગીરીબાપુ પીંગલેશ્વર.દેવીબા મોમાઈ માતાજી મંદિર કોઠારા.પ્રેમ ગીરીબાપુ આનંદ આશ્રમ ડુમરા.માયા ભારતી બાપુ વિંઝાણ ઝુંઝાર દાદા,ઉપસ્થિત આગેવાનો.જયપાલસિંહ ખીરસરા,હરીસિંહ ચૌહાણ વાંકુ,જાડેજા મંગુભા વાકું,જાડેજા વિક્રમસિંહ કોઠારા,જાડેજા રાજેન્દ્રસિંહ ખીરસરા, કેશુભા ચંદુભા જાડેજા,પૃથ્વીરાજસિંહ જાડેજા,હરપાલસિંહ વિક્રમસિંહ જાડેજા,સુરેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજા,ભાવેશ મઠાણ દાસ,સોઢા હેમુભા બુધુભા,શનિરૂપ સિંહ જાડેજા,તથા તમામ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.શરદમુનિજી,હરિસિંહ ચૌહાણ,કાંતિભાઈ.

[wptube id="1252022"]
Back to top button