MORBIMORBI CITY / TALUKO

દ્વારકેસ યુવા ગ્રુપ મોરબી દ્વારા દ્વારકા દર્શન કરવા જતા પદયાત્રીઓને ઠંડા પીણા ની સેવા પૂરી પાડતા યુવાનો

દ્વારકેસ યુવા ગ્રુપ મોરબી દ્વારા દ્વારકા દર્શન કરવા જતા પદયાત્રીઓને ઠંડા પીણા ની સેવા પૂરી પાડતા યુવાનો

રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી


મોરબી ખાતે દ્વારકેશ યુવા ગ્રુપ દ્વારા છેલ્લા ચાર વર્ષથી દ્વારકા દર્શનને જતા પદયાત્રીઓ માટે મોરબી થી દ્વારકા સુધી પેટ્રોલિંગ કરી ઠંડા પીણા ની વ્યવસ્થા દ્વારકેશ યુવા ગ્રુપ દ્વારા પૂરી પાડવામાં આવે છે જેમાં પદયાત્રીઓને ઠેર ઠેર પાણી શરબત સહિત મેડિકલ સેવા વગેરે પૂરી પાડી પદયાત્રીઓને ભક્તિ ભાવે આસ્થા સાથે સેવાઓ પૂરી પાડે છે ..

જેમાં મોરબી દ્વારકેસ યુવા ગ્રુપ દ્વારા સેવા પૂરી પાડતા યુવાનો દેવરાજ ભરવાડ. હાર્દિક ભરવાડ. સાગર ભરવાડ. નિલેશ ભરવાડ. મેઘરાજ ચૌહાણ. નીતિન ભરવાડ. ગૌરવ ભરવાડ. શ્રીટેસ્ટ ભરવાડ. શિવમ ભરવાડ. કિરણ ભરવાડ. કરણ ભરવાડ. વિજય ભરવાડ. ડેનિસ ભરવાડ. રાહુલ ભરવાડ સહિતના ભરવાડ સમાજના યુવાનો દ્વારા મોરબી થી દ્વારકા સુધી પદયાત્રીઓને પોતાની યથાશક્તિ પ્રમાણે દ્વારકેશ યુવા ગ્રુપ દ્વારા સેવાઓ પૂરી પાડી રહ્યા છે જે તસવીરમાં દ્રશ્ય મન થાય છે

[wptube id="1252022"]
Back to top button