KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ના અર્બન એજ્યુકેશન ટ્રસ્ટ ના પ્રમુખ નરસિંહલાલ શાહ નુ અવસાન

તારીખ ૨૮/૧૧/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ ની અર્બન બેંક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત એમ એમ ગાંઘી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ના પ્રમુખ નરસિંહલાલ મોહનલાલ શાહ નુ ૯૪ વર્ષની વયે સોમવારે રાત્રે અવસાન થયુ હતુ જેઓની મંગળવારે સવારે તેઓના નિવાસ્થાને થી વાજતે ગાજતે બેન્ડ બાજા સાથે પ્રભુ ના ભજનો ના તાલે અંતીમ યાત્રા કાઢવામાં આવી સદગત શ્રી દશાલાડ જ્ઞાતી સમસ્ત કાલોલ મા પણ ટ્રસ્ટી તરીકે સેવાઓ આપી હતી તેમજ કાલોલ અર્બન કો ઓપ બેંક લી મા પણ લાંબા સમય સુધી ડિરેકટર અને મેનેજીંગ ડાયરેકટર રહ્યા હતા કાલોલ ની લાડ કો ઓપ ક્રેડીટ સોસાયટી મા પણ ડિરેકટર પદે સેવાઓ આપી હતી સામાજીક ક્ષેત્રે અને એજયુકેશન તથા સહકારી ક્ષેત્રે તેઓએ પોતાની સેવાઓ આપી હતી.

[wptube id="1252022"]
Back to top button