BANASKANTHAPALANPUR

તેરવાડા આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમાં વૃક્ષારોપણ કરી ઉછેર નો સંક્લ્પ કરવામાં આવેલ 

26 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

કાં‌‌કરેજ તાલુકાના થરા પોલીસ સ્ટેશનની તેરવાડા આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમાં તાર ફ્રેનસિંગ વાડ કરી દોઢ સોથી વધારે વૃક્ષો થરા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પ્રધ્યમનસિંહ એન.જાડેજાની હાજરીમાં વાવી અને વૃક્ષોનું કાયમી જનત ઉછેર થાય એવો થરા તેરવાડા ઓપીના કર્મચારીઓ દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો.યશપાલસિહ વાઘેલાએ જણાવ્યું હતું કે આ પ્રસંગે પોલીસ સ્ટાફ સાગરભાઈ દેસાઈ જીતુભાઇ ચૌધરી, દેવશી ભાઇ, રમેશભાઇ, જયેશભાઈ, અશોકભાઈ વિગેરે હાજર રહી વૃક્ષારોપણનો કાર્યક્ર્મ સફળ બનાવેલ.

[wptube id="1252022"]
Back to top button