GUJARATJETPURRAJKOT

Rajkot: લસણના પાકમાં થતાં રોગો અંગેના ઉપાયો

તા.૭/૧૧/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા લસણના પાકમાં થતા રોગ અને જીવાત સામે પાક વ્યવસ્થા કઈ રીતે જાળવવી તે અંગેની કૃષિ સલાહ આપવામાં આવી છે. લસણમાં થતા રોગને નિયંત્રણમાં લાવવા માટે તેના પાયામાં ૨૫ કિલોગ્રામ નાઇટ્રોજન ૫૦ કિલોગ્રામ ફોસ્ફરસ ૫૦ કિલોગ્રામ પોટાશ અને ૨૫૦ કિલોગ્રામ એરંડીનો ખોળ પ્રતિ હેક્ટર મુજબ આપી વાવણી કરવી. ના પાકમાં નિંદામણ નિયંત્રણ માટે વાવેતર સમયે ઓકિસફ્લુઓફેર્ન ૨૩.૫ ટકા ૨૦ મિલી / ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છાંટવી. જેનાથી લસણનો પાક રોગમુક્ત રહી શકે.

[wptube id="1252022"]
Back to top button