BANASKANTHAPALANPUR

Palanpur : ગઢ ખાતે શ્રી ઓગડ વિદ્યામંદિર ના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું.

પાલનપુર તાલુકાના ગઢ ખાતે આવેલ વિમળા વિદ્યાલયના પટાંગણમાં બ.કાં.જિલ્લાની એથ્લેટિક્સ સ્પર્ધા યોજાયેલ જેમાં કાંકરેજ તાલુકાના થરાની શ્રી ઓગડ વિદ્યામંદિર ના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરેલ.ત્રણ વિદ્યાર્થીઓ પ્રથમ  નંબરે વિજેતા થયા.એક વિદ્યાર્થી સિલ્વર મેડલ લાવી દ્વિતીય નંબર લાવ્યો જેમાં ૧૯ વર્ષથી નાના વિદ્યાર્થીઓમાં કણેલીયા મહેશ, લાંબી કૂદ અને લંગડી ફાળ કૂદ બંને માં પ્રથમ ૩૦૦૦ મીટર દોડ માં પરમાર અમુલ ભેમજીભાઈ પ્રથમ ૧૭ વર્ષ થી નાનામાં સિપાઈ મહમદ સેફાન,લંગડી ફાળ કૂદમાં પ્રથમ અને ઠાકોર સુમિત વિજેતા બન્યા.વિદ્યાર્થીઓ ટેલેન્ટ પુરૂ પાડનાર વ્યાયમ શિક્ષક ભારમલભાઈ ચૌધરી, સિકંદરભાઈ,દિનેશભાઈના માર્ગદર્શનથી શાળાનું રમત ગમત મા પ્રદર્શન ખુબ ઉત્કૃષ્ટ રહ્યું. આચાર્ય હિમાંશુભાઈ શાહ સહિત શાળા સ્ટાફે ખેલાડીઓને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

[wptube id="1252022"]
Back to top button