GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વડોદરા થી અયોધ્યા સુઘી પગપાળા નીકળેલ ઈજનેર યુવાન કાલોલ પહોંચ્યો

તારીખ ૧૮/૧૨/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

પરાશર ઓમપ્રકાશ શર્મા કે જેઓ વડોદરા ખાતે રહે છે અને મિકેનિકલ એન્જિનિયર છે તેઓ પગપાળા પ્રભુ શ્રી રામ ની જન્મ ભુમિ અયોધ્યા ખાતે બાવીસમી જાન્યુઆરી ના પ્રભૂ શ્રી રામ ના મંદીર ની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા ને દીવસે પહોચી જવાની ભાવના સાથે વડોદરા થી અયોધ્યા સુઘી અંદાજીત ૧૨૦૦ કિમી નુ અંતર કાપીને પહોંચવાની ટેક રાખી કાલોલ શહેર થી પસાર થયા હતા.

[wptube id="1252022"]
Back to top button