GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ના મલાવ ખાતે લાઈક મિશન કેન્દ્રમાં સંત શ્રી સદાનંદજીની ઉપસ્થિતિમાંમૌન શિબિરનું આયોજન કરાયું

તારીખ ૧૦/૦૪/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના મલાવ ખાતે લાઈફ મિશન કેન્દ્રમાં સંત શ્રી સદાનંદજીની ઉપસ્થિતિમાં મૌન શિબિરનું આયોજન આજરોજ બુધવારે બપોરના બે કલાકે કરવામાં આવ્યું જેમાં લાઈફ મિશન કેન્દ્રના ભાઈઓ બહેનો અને બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા શિબિરાર્થીઓ દ્વારા મૌન શિબીરનો લાભ લેવામાં આવ્યો હતો તેમજ મહાપ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમના અંતે આરતી કરવામાં આવી તેમજ ધૂન બોલાવી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યુ હતુ.

[wptube id="1252022"]









