GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
મતદાર નોંધણી અધિકારીની અધ્યક્ષતામાં બી.એલ.ઓ તથા બીએલઓ સુપરવાઇઝર સાથે બેઠક યોજાઈ

તારીખ ૩૦/૧૦/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
૧૨૭ કાલોલ વિધાનસભા મત વિભાગમાં તારીખ- ૨૮/૧૦/૨૦૨૩ ના રોજ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ-૨૦૨૪ અંતર્ગત માનનીય મતદાર નોંધણી અધિકારી અને નાયબ કલેક્ટર,સ્ટેમ્પ ડ્યુટી, પંચમહાલ-ગોધરા ની અધ્યક્ષતામાં બી.એલ.ઓ તથા બીએલઓ સુપરવાઇઝર સાથે મિટીગ કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
[wptube id="1252022"]









