17 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા 
તાજેતરમા આવેલા બિપરજોય વાવાઝોડાની ભયાનકતાને ધ્યાનમાં રાખી બનાસકાઠા જિલ્લા કલેક્ટરશ્રીના આદેશ અનુસાર જયશ્રી દ્વારકાધીશ વિદ્યાલય મોટાસડામા ગતરોજ રાત્રે બીપર જોય વાવાઝોડામાં અસરગ્રસ્ત બનેલા પચાસ એક માણસો ને શાળા પરિવાર દ્વારા આશરો આપવામાં આવ્યો તેમ જ વહેલી સવારે NSS યુનિટના પોગ્રામ ઓફિસરશ્રી પંકજભાઈ પટેલ તથા સાથી મિત્રો દિપકભાઈ પ્રજાપતિ,અજીતસિંહ ગેલોત તેમજ સ્ટાફના તમામ ભાઈઓ બહેનો દ્વારા ચા નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી શાળાના આચાર્યશ્રી ડી ટી રાઠોડ સાહેબ ના માર્ગદર્શન હેઠળ તમામ સ્ટાફ મિત્રોના આ માનવતાવાદી ભર્યા કાર્ય બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
[wptube id="1252022"]



