GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ શહેર સ્થિત ભાગ્યોદય સોસાયટી ખાતે સુથારીયા પરિવાર દ્વારા ભવ્ય લોક ડાયરો યોજાયો

તારીખ ૧૭/૦૨/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેર સ્થિત ભાગ્યોદય સોસાયટીમાં માં આઈ ખોડિયાર-ચામુંડા માતાજી નું મંદિર આવેલ છે જ્યાં ખોડિયાર જયંતિ મહોત્સવ ઉજવણી ના ભાગ રૂપે ગતરોજ સુથારીયા પરિવાર દ્વારા ભવ્ય લોક ડાયરો યોજવામાં આવ્યો હતો. જેમાં આ ડાયરા માં સુપ્રસિદ્ધ કલાકાર કમેશ બારોટ, મનીષા પાઘડી તેમજ ઘનશ્યામ ગઢવી ઓ એ માતાજી ની સ્તુતિ કરીને સમગ્ર કાર્યક્રમ ની ભવ્ય ઉજવણી કરી હતી.જેમાં કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર તેમજ સમાજ ના અગ્રગણીઓ એ હાજરી આપી ને માતાજી ની સ્તુતિ નો લાભ લીધો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button