OLPADSURAT

ઓલપાડ તાલુકાની રાજનગર પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી

રાજનગર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. પ્રવેશોત્સવ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પ્રવીણભાઈ મકવાણા તાલુકાા પ્રમુખ એસ સી મોરચો ઓલપાડ તેમજ લાઇજન હર્ષદભાઈ ચૌહાણ સી.આર.સી ઓલપાડ,ગામના સરપંચ શ્રી ઉપસરપંચ, શ્રી આંગણવાડી વડીલો તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા બાલવાટિકાના વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવ્યો ,શાળાના આચાર્ય શ્રી જતીનભાઈ પટેલ દ્વારા પધારેલ તમામ મહેમાનોને આવકાર્યા હતા, તેમજ શાળાના મેળવેલ વિશેષ સિદ્ધિ મેળવેલ બાળકોને વધાવ્યા. પધારેલ તમામ મહેમાનોને આવકાર્યા હતા , પ્રવિણભાઈ મકવાણા સાહેબે પોતાના પ્રવચનમાં તાલુકા કક્ષા શ્રેષ્ઠ સારા પ્રથમ સ્થાન મેળવવા બદલ શાળાને અભિનંદન પાઠવ્યા હતા ,દ્વારા પધારેલ તમામ મહેમાનોને આવકાર્યા હતા તેમજ શાળાના મેળવેલ વિશે સીધી ને વાતોથી તમામને માહિતગાર કર્યા પ્રવિણભાઈ મકવાણા સાહેબે અભિનંદન પાઠવ્યા હતા, શાળા સ્વચ્છતા બાગબાની અને વહીવટી બાબતોથી પ્રભાવિત થઈ સમગ્ર સ્ટાફ ગણ અને ગામજનો ને અભિનંદન પાઠવ્યા હતા, હર્ષદભાઈ ચૌહાણ. શાળાની કામગીરી બેરદાવી હતી, કાર્યક્રમના સમગ્ર સંચાલન શાળાના બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું શાળાના આચાર્ય શ્રી જતીનભાઈ પટેલે આભાર વિધિ કરી, સૌ પધારેલ મહેમાનો મહાનુભાવો, વાલીઓ આભાર વ્યક્ત કર્યો હતો,

[wptube id="1252022"]
Back to top button