
મોરબી જિલ્લામાં આપના યુવા જનરલ સેક્રેટરી તરીકે પંકજભાઈ આદ્રોજા વરણી રિપોર્ટર ધવલ ત્રિવેદી

આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લામાં યુવા ટીમ ની નિમણૂંક કરવામાં આવી છે જેમાં મોરબી જિલ્લામાં યુવા જનરલ સેક્રેટરી તરીકે પંકજભાઈ આદ્રોજા તથા યુવા પ્રમુખ તરીકે દિવ્યેશભાઈ મગુનીયા ની નીમણૂક કરવામાં આવી છે. તથા મોરબી જિલ્લા યુવા ઉપપ્રમુખ તરીકે રમેશભાઈ સદાતીયા, જૈનીથભાઈ ચડાસણીયા , શૈલેષ પડસુબીયા ની નીમણૂક કરવામાં આવી છે. વધુમાં યુવા જનરલ સેક્રેટરી પંકજભાઈ આદ્રોજા અને પ્રમુખ દિવ્યેશભાઈ મગુનીયા એ આ તમામ હોદ્દેદારો ને અભીનંદન પાઠવ્યા સાથે આમ આદમી પાર્ટી પ્રદેશ ટીમ નો આભાર વ્યક્ત કરી અને સાથે સાથે મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટી ને વધુ મજબૂત કરવા યુવા ટીમ ને કામે લાગી જવા જણાવ્યું છે..

[wptube id="1252022"]








