GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ શિક્ષણ શાખા માં બદલી થી નવીન ક્લાર્ક હાજર થતાં મહાસંઘ ની ટીમ દ્વારા સન્માન કર્યું.

તારીખ ૧૨/૯/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકા પંચાયત ના શિક્ષણ વિભાગ માં ફરજ બજાવતા સિનિયર ક્લાર્ક કૃશાંગ ભટ્ટ ની કાલોલ ના આરોગ્ય વિભાગ માં બદલી થતાં તેમના સ્થાને જિલ્લા પંચાયત ગોધરા થી બદલી થઈને આવેલ શ્રીકુંજ વી બ્રહ્મભટ્ટ હાજર થયેલ છે.રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કાલોલ ના અધ્યક્ષ વિનોદકુમાર અમીન,મહામંત્રી રમેશભાઈ પટેલ,મહિલા સહ મંત્રી રમીલાબેન,મહિલા સંગઠન મંત્રી વૈશાલીબેન તથા મહાસંઘ ની ટીમ ના કાર્યકર્તાઓ અરવિંદભાઈ, કિરણભાઈ,મહેદ્રભાઈ, કનુભાઈ, તેમજ નરેન્દ્રમોદી વિચાર મંચ ના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રભાઇ જોશી દ્વારા બદલી થનાર ક્લાર્ક ને વિદાય થતા નવીન હાજર થનાર નું સન્માન તાલુકા શિક્ષણાધિકારી વિરેન્દ્રસિંહ પરમાર ની હાજરી માં તાલુકા પંચાયત કચેરી ખાતે કરવામાં આવ્યું.ત્યારબાદ તાલુકા પ્રમુખ જયદેવસિંહ ઠાકોર ની શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી.

[wptube id="1252022"]









