
તા.૫/૯/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
જેતપુર શહેરમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાય રહે તે માટે વધું એક પોલીસ સ્ટેશન બનાવવામાં આવે જે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગતરોજ સાંજે ગઢની રાંગ પાસે આવેલ સાડીના કારખાનામાં જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે ડી.વાય.એસ.પી. કચેરી સ્ટાફ તેમજ સદરે પોલીસે ગઢની રાંગ પાસે આવેલ શિવાલય પ્રોસેસ નામનાં કારખાનામાં રેડ કરતાં તીનપત્તીનો જુગાર રમતા હિતેષ ઉર્ફે ભયલો જેરામભાઈ ભાખોતરા (નાજાવાળા પરા), અનીલ ઉર્ફે ડબલી મનસુખભાઈ બારૈયા (બાપુવાડી), વિમલ જેન્તીભાઈ ધડુક (જુનાગઢ રોડ, રૈયારાજ) ત્રણે શખ્સોને રોકડા રૂ!.૩૦,૫૦૦ સાથે પકડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

[wptube id="1252022"]








