GUJARATSAYLA

 સાયલા સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે ભવ્ય લોકડાયરો યોજાશે.

સુરેન્દ્રનગર નાં સાયલા સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે તારીખ ૩૧/૫/૨૦૨૪ નાં રોજ રાત્રે 9 કલાકે અંધજન મંડળ તથા આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ નાં કલ્યાણ માટે ભવ્ય લોકડાયરાનુ આયોજન કરવામાં આવશે.આ લોકડાયરામાં બિરજુ બારોટ, સુરેશ રબારી, હારદિપ રબારી,વિહાભાઈ રબારી, લાલભા ગોહિલ, હિતેશભાઈ બારોટ, હાર્દિક બારોટ, બચુભાઈ મિરોલીયા, કમાભાઈ કોઠારીયા વાળા નામી અનામી કલાકારો ભજનની રમઝટ બોલાવશે.તેમજ ગ્રામજનો , સાધુ સંતો,અને મહાનુભાવો, ઉપસ્થિત રહેશે.સાથે સાથે વિક્રમભાઈ શાહ, પ્રમુખ, આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ સાયલા તેમજ ડો.ભુષણ પુનાની જનરલ, અંધજન મંડળ, અમદાવાદ જેઓ સહભાગી બનશે.

અહેવાલ,,જેસીંગભાઇ સારોલા

[wptube id="1252022"]
Back to top button