
પંચમહાલ
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લામાં ગોધરા શહેરમાં શુક્લ સોસાયટીમાં શુક્લ સોસાયટીના પ્રમુખ એવા વિહંગભાઈ શાહ મંત્રી કમલેશભાઈ વ્યાસ તથા યુવાનો વિરેન વ્યાસ અને તમામ મહિલા ના પ્રમુખ કાશ્મીરાબેન મહિલા મંડળ તથા વડીલોને સાથે લઈને રાષ્ટ્રના હિત અને રાષ્ટ્રની ભક્તિ માટે એક નવી અનોખી પહેલ કરી અને બધાને ઢોલ સાથે લઈ અને સોસાયટીના તમામે તમામ સદસ્ય મતદાન કરવા માટે એક થઈને નીકળેલ હતા…
આવો, લોકશાહીના આ પવિત્ર પર્વમાં દેશના શ્રેષ્ઠ નેતૃત્વને મત આપીને દેશના ઉજ્જવળ ભાવિના નિર્માણમાં આપણું યોગદાન આપીએ.
લોકસભા ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત “વિકસિત ભારત – સશક્ત ભારત” નિર્માણના સર્વોચ્ચ સંકલ્પને હૈયે રાખી આજે રાષ્ટ્રહિતમાં મતદાન કરી એક જાગરૂક નાગરિક તરીકેની જવાબદારી નિભાવી.
[wptube id="1252022"]