GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ માં નિયુક્ત સર્કલ ઓફિસર તેમજ નાયબ મામલતદાર નું સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું.

તારીખ ૧૧/૦૮/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
આજરોજ કાલોલ મામલતદાર ઓફિસમાં નિયુક્ત થયેલ સર્કલ ઓફિસર રાકેશકુમાર કશનાભાઇ સુથારીયા તેમજ નાયબ મામલતદાર નરેશભાઈ વાળા નું કાલોલ તાલુકા સહિત શહેર ના વકીલ સાથે આંબેડકર સ્મરણાંજલિ સમિતિ તેમજ સફળ ફાઉન્ડેશન દ્વારા સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું જેમાં વકીલ હસમુખભાઈ, મહિતેશભાઈ, મનોજભાઈ, અરવિંદભાઈ, નીતિનભાઈ, ઘનશ્યામભાઈ, સુરેશભાઈ, દિલીપભાઈ, પ્રવીણભાઈ, ચીમનભાઈ, આગેવાનો પરસોત્તમભાઈ સોલંકી,સોમાભાઈ ચૌહાણ,વિઠ્ઠલભાઈ મકવાણા તેમજ સફળ ફાઉન્ડેશન અને આંબેડકર સ્મરણાંજલિ સમિતિ ના પ્રતિનિધિઓ સુનિલભાઈ, રાકેશભાઈ, મયુરભાઈ, બિપીનભાઈ તેમજ ભાવેશભાઈ એ સાલ ઓઢાડીને તેમજ પુષ્પગુચ્છ આપીને શુભેચ્છાઓ પાઠવી હતી.

[wptube id="1252022"]









