GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

આર્મી મેન નુ અવસાન થતા પાર્થિવ દેહને વતન લઈ જતા ઠેર ઠેર અંજલી આપી

તારીખ ૧૫/૦૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

છેલ્લા સાત-આઠ વર્ષથી મહારાષ્ટ્ર અને ગોવા ખાતે આર્મી મેન તરીકે ફરજ બજાવતા અર્જુનભાઈ કમતિયાભાઈ રાઠવા ઉ વ ૨૯ રે વટલાવ ધનોલ તા ગોધરા નાઓ ગયા છ એક માસથી બીમાર હોય સારવાર કરાવી રજા આપતા તેઓ ઘરે આવેલા તેઓની દવા સારવાર ચાલુ હતી તે દરમ્યાન ગતરોજ બપોરના સાડા ત્રણ વાગ્યાના સુમારે મરણ પામતા ઉતરાયણ ને દીવસે પાર્થિવ દેહને વતન લઇ જવા નીકળેલ માર્ગ મા ઠેર ઠેર લોકોએ સ્વઆર્મી મેન અર્જુનભાઈ રાઠવા ને અંજલિ આપી હતી.

[wptube id="1252022"]
Back to top button