
હળવદ ખાતે મંત્રી કનુ દેસાઈ ની મુલાકાત

મોરબી જિલ્લાની જવાબદારી જેને સોંપવામાં આવી છે તેવા મંત્રી કનુ દેસાઈ એ આજે હળવદ મામલતદાર કચેરી ખાતે વાવાઝોડા ને પગલે સમીક્ષા બેઠક યોજી
મામલતદાર કચેરી ખાતે વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર કેટલું સજજ છે તે બાબતની સમીક્ષા બેઠક યોજવામાં આવી

ત્યારબાદ હળવદ સરકારી હોસ્પિટલ તેમજ લુહાણા મહાજન વાડી ખાતે ચાલતા રસોઈ ઘરની મુલાકાત લીધી
મંત્રી કનુ દેસાઈ એ અલગ અલગ વિભાગના જવાબદાર અધિકારીઓને વાવાઝોડાની આ આપડા ને પહોંચી વળવા જરૂરી સૂચનાઓ આપી

મંત્રી કોનો દેસાઈ સાથે મોરબી જિલ્લા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તેમજ જિલ્લા કલેકટર જી ટી પંડ્યા મોરબી એસ.પી રાહુલ ત્રિપાઠી હળવદ ના ધારાસભ્ય પ્રકાશ વરમોરા સહિત તમામ અધિકારીઓનો સ્ટાફ હજાર રહ્યા હતો..

[wptube id="1252022"]








