
આસીફ શેખ લુણાવાડા
સમગ્ર ગુજરાતમાં અત્યારે નારી વંદન ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરની વિદ્યાર્થીની ગુલાટી સોહા બુરહાન જે સમગ્ર મહીસાગર જિલ્લામાં શૈક્ષણિક વર્ષ 2022-23 માં ધોરણ-12 માં પ્રથમ આવેલ જે બદલ આજે મહીસાગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસવડા જાડેજા સાહેબ ના હસ્તે તેના મામા ને બોલાવી ગુલાટી સોહા નુ સન્માનપત્ર આપવામાં આવ્યું હતું
[wptube id="1252022"]