GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: શ્રી અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા સંચાલિત પૂરક પરીક્ષાનાં નિઃશુલ્ક વર્ગો
તા.૧૭/૫/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ધોરણ ૧૦ અને ૧૧ – ૧૨ (science) માં ગણિત વિષયમાં નાપાસ થયેલ વિધાર્થીઓ માટે પૂરક પરીક્ષાનાં નિઃ શુલ્ક વર્ગો શ્રી અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી અરવિંદભાઇ મણીઆર સ્ટડી સેન્ટર રેસકોર્સ પ્લેનેટોરિયમ બિલ્ડીંગ ખાતે શરૂ થઈ ચુક્યા છે. જેનો સમય સાંજનાં ૬ થી ૭ નો છે. આ નિઃ શુલ્ક વર્ગો માં પ્રવેશ લેવા માટે ફોન નંબર ૯૮૨૪૫ ૫૪૩૯૩ પર સંપર્ક કરવાનો રહેશે તેમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે.
[wptube id="1252022"]








