MORBIMORBI CITY / TALUKO

મોરબી: નીલકંઠ સ્કૂલમાં કિશોરી પ્રશિક્ષણ યોજાયું

મોરબી: નીલકંઠ સ્કૂલમાં કુમનભાઈ ખૂંટ દ્વારા કિશોરી પ્રશિક્ષણ યોજાયું

રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી 

મોરબી નીલકંઠ સ્કૂલ માં કિશોરી પ્રશિક્ષણ વિષય માં શ્રી કુમનભાઈ ખૂંટ દ્વારા ધો. 8,9 અને 11 ની વિદ્યાર્થીનીઓ ને સ્વસલામતી, લવ જેહાદ,ગેરમાર્ગે જતા કેવી રીતે અટકવું, કુટુંબ અને સમાજમાં કેવું વર્તન કરવું, જાતીય શોષણ સામે અવાજ ઉઠાવવો વગેરે બાબતો થી માહિતગાર કરવામાં આવી હતી.

 

આ તકે ઉપસ્થિત અન્ય મહેમાનશ્રી ભીમજીભાઈ અઘારા (RSS,મોરબી જિલ્લા કુટુંબ પ્રબોધન), શ્રી જયસુખભાઇ પરમાર (સમાજ સેવક, RSS અગ્રણી),શ્રી મગનભાઈ રાઠોડ (RSS અગ્રણી) વગેરે નો નીલકંઠ સ્કૂલ ના મેનેજીંગ ટ્રસ્ટી જીતુભાઈ વડસોલા અને નવનીતભાઈ કાસુન્દ્રા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો..

[wptube id="1252022"]
Back to top button