
ખેરગામ પોલિસ સ્ટેશનમા વ્યાજખોરોથી બચવા અને ચાઈનીઝ દોરીના નુકસાની અંગે જાગૃતિ માટે લોક દરબાર યોજ્યો.
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ પોલિસ સ્ટેશન ખાતે ગામના સરપંચો આગેવાનો અને વેપારીઓ હેઠળ કાર્યકમ યોજાયો હતો.
જેમાં પીએસઆઇ ચાવડા સાહેબએ જણાવ્યું કે ગરીબ અને આર્થિક મજબૂરીનો ફાયદો ઉઠાવી ઊંચા દરે વ્યાજ નો ધંધો કરતા વ્યાજખોરો ગેરકાયદેસર વ્યાજ વસૂલતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરીને તેમના વિરૂદ્ધ પગલાં લેવાની શરૂઆત કરી છે વ્યાજના વિષ ચક્ર માંથી લોકો બહાર આવવા અને સાથે જ હાલમાં ચાઈનીઝ દોરી જે ઘાતક પરિણામ લાવે છે તે અંગે જાગૃત કર્યા હતા.
[wptube id="1252022"]