DAHOD CITY / TALUKO

વિશ્વ પર્યાવરણ દિવસે અભયમ દાહોદ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

તા. ૦૫. ૦૬. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:વિશ્વ પર્યાવરણ દિવસે અભયમ દાહોદ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

અભયમ,૧૮૧ મહિલા હેલ્પ લાઇન દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસે લોકેશન ખાતે વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. પર્યાવરણ ની જાળવણી માં વૃક્ષો ખૂબ જ અગત્યના છે જેની જાળવણી અને જતન કરવાની ફરજ સમજી અભયમ ટીમ દ્વારા વૃક્ષો રોપવામાં આવ્યા હતા

[wptube id="1252022"]
Back to top button