Rajkot: જન્મદિવસ, પુણ્યતિથી, એનીવર્સરી, કે કોઈપણ ત્યોહાર નિમિતે મહાદાન એટલે ‘બા’નું ઘર વૃધ્ધાશ્રમમાં દાન

તા.૧૨/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
બા’નું ઘર સંસ્થામાં મુખ્ય નામના દાતા રૂા. 1510000/- અનુદાન આપનારનું મુખ્ય નામ આપવામાં આવશે (કંપની, સંસ્થા કે સંયુક્તરૂપે દાન આપી શકાશે)
ફકત રૂા. 101000/- (એક લાખ એક હજાર )નું દાન આપી સંસ્થાના સલાહકાર ટ્રસ્ટી બની શકો છો, સંસ્થા દ્વારા થતા નિરાધારોની સેવાઓમાં સહભાગી થઇ કાયમી પુણ્ય કમાઈ શકો છો, મુકેશભાઈ મેરજા : 9426737273, ગીતાબેન પટેલ : 9426737273,
અલગ અલગ રાજ્યના, અલગ અલગ ભાષા વાળા, અલગ અલગ ધર્મ વાળા, ગાંડા ને ડાયા, બહેરા ને મૂંગા, નાના ને મોટા, ભણેલા અને અભણ, નિરાધાર અને પરિવાર વાળા, અલગ અલગ તકલીફ વાળા, સમજણા અને અણસમજુ, આધાર કાર્ડ કે રાસન કાર્ડ વિનાના, એસ.ટી, એસ.સી, ઓબીસી, બક્ષિપંચ, માઈનોરીટી,જેવા તમામ સમાજના એક છત નીચે એક સાથે રહે એક ટેબલ પર જમે, સાથે રમે ને પોતાનું દુખ ભૂલીને આનંદથી જીવે છે, અહીં તમામ તકલીફ વાળનો એક જ પરિવાર એટલે “બા”નું પર વૃદ્ધાશ્રમ. જે સર્વજ્ઞાતિ માટે ચાલતો નિરાધાર આથમ છે,

આવો મુલાકાત લો, આવા જરૂરિયાતમંદ વ્યક્તિઓ હોઈ તેને અમારા સુધી પહોંચાડવા કે સેવા, મદદ, દાન, માટે સંપર્ક કરો… G pay : 8320509203,
બાં નું ઘર વૃદ્ધાશ્રમ, એડ્રેસ : રૂડા ૨ સોસાયટી, બાપા સિતા-રામ ના ઓટલા સામેની શેરી, પ્લોટ નંબર ૧, યુનિ. રોડ, રાજકોટ-5, ‘ અહીં સ્વેચ્છા દાન, વડીલોની તીથીએ, જન્મ દિવસે, એનીવર્સરીએ ભોજન આપી, આજીવન તીથીના દાતા બની, કે સંસ્થાના બિલ્ડિંગમાં રૂમ લખાવી, ઓનલાઇન કે રોકળ દાન આપી મદદ કરી શકો છો…

આ સંસ્થામાં માનવતાના ધોરણે પ્રવેશ અપાશે, નિરાધારોને પગભર કરવા તાલીમ કેન્દ્ર દ્વારા પગભર કરશે, અભ્યાસ, તબીબી સારવાર, આસરા માટે લોકોને હેરાન થતા જોઈને રાજકોટના સજ્જનો, દાતાઓ, સાથે તમામ સમાજના આગેવાનો આગળ આવ્યા છે અને તેઓ ‘બા નું ઘર વૃદ્ધાથમ’ નું નવ નિર્માણ કરશે. – જેમાં આશરો, અભ્યાસ, મનોરંજનથી. લઈને સારવારની સુવિધા મળશે, માનવતા જ પ્રવેશ માટેનો આધાર બનશે. તેમજ કોઈ પણ જરૂરિયાતમંદ હોય તેને પ્રવેશ આપવામાં આવશે.
બાનું ઘર વૃધ્ધાશ્રમમાં ટ્રસ્ટી તરીકે જોડાયેલ છે અંતઃકરણથી અભિવાદન, બા નું ઘર વૃધ્ધાશ્રમ નિરાધારોને શોધી શોધીને એક સાથે બા ના પરમાં રાખી નવજીવન આપવાના ઉમદા હેતુ સાથે રાજકોટમાં બા નું ઘર વૃધ્ધાશ્રમના નવનિર્માણ માટે રચાયેલ માનવ કલ્યાણ મંડળ ટ્રસ્ટના ચેરમેન મુકેશભાઈ મેરજા અને પ્રમુખ ગીતાબેન પટેલ તથા સમગ્ર ટીમના અનુરોધને ગ્રાહ્ય રાખી રાજીવકુમાર કિશોરભાઈ દોશી (સીએ, રાજકોટ) અને નીરજભાઈ કિશોરભાઈ દોશી (ઉદ્યોગપતિ રાજકોટ), નીશધભાઈ વૈશનાની,(ઉદ્યોગપતિ રાજકોટ), મનસુખભાઈ રાદડિયા,( રીજોનાલ મેનેજર – સલ્ફર ઇન્ડિયા) સાંતિભાઈ જાળવડિયા, આ માનવ મંદિર બા નું ઘર વૃધ્ધાશ્રમના નવનિર્માણના આ પાવન યજ્ઞમાં પુષ્પ અર્પિત કરી ટ્રસ્ટના સલાહકાર ટ્રસ્ટી તરીકે જોડાય છે. સમગ્ર બા નું ઘર વૃધ્ધાશ્રમ રાજકોટ ટીમ તેમનું તથા તેમના પરિવારનું અંત:કરણથી અભિવાદન કરે છે.
સલાહકાર ટ્રસ્ટીઓ
(૧) શ્રી જીવનભાઇ ગોવાણી, ઉદ્યોગપતિ, મુંબઈ
(૨) શ્રી ચંદુભાઇ વિરાણી, બાલાજી વેફર્સ, રાજકોટ
(૩) શ્રી મૌલેશભાઈ ઉકરાવી, બાંન વેવ્સ, રાજકોટ
(४) શ્રી ગોવિંદભાઈ વરમોરા,સનહાર્ટ ગ્રુપ, રાજકોટ
(૫) શ્રી વલ્લભભાઇ વડલીયા, કિશાન ગ્રુપ, રાજકોટ
(૬) શ્રી મનસુખભાઇ પાણ હાઇબોન્ડ સિમેન્ટ, રાજકોટ
(૭) શ્રી નાથાભાઇ કાલરીયા, સંન ફોર્જ, રાજકોટ
(૮) શ્રી શિવલાલભાઈ આદ્રોજા એન્જલ પમ્પ રાજકોટ
(૮) શ્રી જગદીશભાઇ કોટડીયા, ફાલ્કન પંપ, રાજકોટ
(૧૦ ) શ્રી વલ્લભ કટારીયા, કટારીયા ગ્રુપ, રાજકોટ
(૧૧) શ્રી વિપુલભાઈ ઠેસીયા, ઉદ્યોગપતિ, રાજકોટ
(૧૨) શ્રી સ્મિતભાઈ કનેરીયા, ક્લાસિક ગ્રુપ, રાજકોટ
(૧૩) શ્રી ધરમસી સીતાપરા, ગેલેક્સી સ્ટેમ્પિંગ, રાજકોટ
(૧૪ ) શ્રી રમેશભાઇ ધડુંક, પૂર્વ સાંસદ, પોરબંદર
( ૧૫) શ્રી ગુણવંતભાઈ ભાદાણી, ઉદ્યોગપતિ, રાજકોટ
( ૧૬) શ્રી ત્રમ્બકાભાઈ ફેફર, મોટો ગૃપ,
( ૧८) શ્રી મૂળજીભાઈ ભીમાણી, વસંત બિલ્ડર્સ, રાજકોટ
(૧૯) શ્રી વિઠ્ઠલભાઇ ધડુંક, ઉદ્યોગપતિ, રાજકોટ
(૨૦) શ્રી કિરીટભાઇ સુરેજા, ઉદ્યોગપતિ, રાજકોટ
(૨૧) ડો. વી.એન પટેલ, ડીન આર.કે.મુનિ. રાજકોટ
(૨૨) શ્રી ભરતભાઈ પરસાણા, પ્રશાંત ફાઉન્ડ્રી, રાજકોટ
(૨૩) શ્રી રજનીભાઈ પટેલ, ઉદ્યોગપતિ, રાજકોટ
(૨૪) શ્રી પરેશભાઈ વાછાણી, ગાંધીનગર
(૨૫) શ્રી નિલેશકુમાર ગોલ, ગાંધીનગર
(૨૬) શ્રી જયંતિભાઇ કાલરીયા- પૂર્વ મંત્રીથી ગાંધીનગર
(૨૭) શ્રી મનસુખભાઇ ખીરસરિયા, રાજકોટ
(૨૮) શ્રી નૈતિકભાઈ ત્રિવેદી, બેસ્ટ ડિઝાઈન રજકોટ
(૨૯) ભૂપતભાઈ ભાવણીયા, કોન્ટ્રાકટર
(૩૦) અલ્પેશભાઈ સેજાણી, આમાજિક કાર્યકર
(૩૧) આજયભાઇ કલોલા, એજિનિયર,
(૩૨) શ્રી કુલીનકાંત લુઠિયા, સી.એ. મુંબઈ
(૩૩) પીનાકીન ભાઈ સોની, એડવોકેટ, મહેસાણા
(૩૪)મનસુખથાઈ રાદડીયા, (રીઝયોનલ મેનેજર, માર્કેટીંગ સલ્ફર ) રાજકોટ
(૩૫) રાજીવકુમાર કિશોરભાઈ દોશી (સીએ, રાજકોટ)
(૩૬) નીરજભાઈ કિશોરભાઈ દોશી (ઉદ્યોગપતિ રાજકોટ)
(૩૭) નીશધભાઈ વૈશનાની,(ઉદ્યોગપતિ રાજકોટ),
(૩૮) દિપકભાઈ બ્રહ્મભટ્ટ, સેવા કર્મી, રાજકોટ








