તા.૫/૧૧/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે વર્ષ-૨૦૨૩ નાં રાજ્યકક્ષાના દિવ્યાંગ પારિતોષિકો મેળવવા માટે જુદી જુદી કેટેગરીમાં રોજગાર વિભાગ દ્વારા અરજીઓ મંગાવવામાં આવે છે. જેમાં શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ/સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યકિતઓ, દિવ્યાંગોને નોંકરી પર રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ તથા દિવ્યાંગ વ્યકિતઓને આત્મનિર્ભર કરવાની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસર્સ આ અરજી કરી શકશે.
દિવ્યાંગ પારિતોષિક માટેની અરજીઓનો નમુનો www.talimrojgar.gujarat.gov.in પરથી અથવા રોજગાર નિયામકની કચેરી, રાજકોટ ખાતેથી વિનામૂલ્ય મળી શકશે. અરજી સાથે ઉમેદવારોએ શૈક્ષણીક લાયકાતના પ્રમાણપત્રો
[wptube id="1252022"]








