
૧૧ જુલાઈ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા
મેધરાજાની મહેરથી જામકંડોરણા તાલુકાના દૂધીવદર ગામ પાસે આવેલ ફોફળ ડેમ જામકંડોરણા તાલુકા તેમજ ધોરાજી શહેરને પાણી પૂરું પાડતો ફોફળ ડેમ બંને વિસ્તારની જીવાદોરી સમાન ફોફળ ડેમ પહેલા વરસાદ મા ઓવરફ્લો થતા ડેમ ખાતે પુજન કરીને નવા નીરના વધામણા કરતા યુવા કિસાન નેતા જયેશ રાદડીયા,ગોવિંદભાઈ રાણપરીયા,ચંદુભા ચૌહાણ,નાથાભાઈ બાલધા, જીતુભાઈ સરપંચ ચંદુભાઈ લુણાગરિયા તેમજ વગેરે આગેવાનો હાજર રહ્યા હતા.
[wptube id="1252022"]





