GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:જનતા એક્સપ્રેસ ટ્રેનનો સ્ટોપ વાંકાનેરના દલડી માં ફરી ચાલુ કરવા રેલવે સલાહકાર સમિતિના નરેન્દ્રભાઈ સોલંકી એ કરી રજૂઆત

WANKANER:જનતા એક્સપ્રેસ ટ્રેનનો સ્ટોપ વાંકાનેરના દલડી માં ફરી ચાલુ કરવા રેલવે સલાહકાર સમિતિના નરેન્દ્રભાઈ સોલંકી એ કરી રજૂઆત

વાંકાનેર તાલુકામાં આવેલ દલડી ગામ ખાતે કોરોના અંતર્ગત દલડી રેલવે સ્ટેશન પર નો સ્ટોક બંધ કરવામાં આવ્યો હતો જે આજ સુધી બંધ રહેતા દલડી તેમજ દલડી આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો વેપારીઓ મજૂરો ને થાન વાંકાનેર સુરેન્દ્રનગર રાજકોટ અમદાવાદ જેવા શહેર જિલ્લામાં વ્યવહારિક પરિવારિક તેમજ મેડિકલ તેમજ અન્ય મજુર વર્ગ ના વ્યક્તિઓ તેમજ ખેડૂતો ગામજનો ને અવનજવન કરવામાં હાલાકી પડી રહી છે જેથી ફરી જનતા એક્સપ્રેસ તેમજ અન્ય ટ્રેનોનો લોકલ તથા એક્સપ્રેસ ટ્રેન નો સ્ટોપ આપવા રેલવે અધિકારી સમક્ષ ટેલીફોનિક ના માધ્યમથી રજૂઆત દલડી ગામના ગામ પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન અને રેલવે સલાહકાર સમિતિ દલડીના નરેન્દ્રભાઈ સોલંકી અને જેઠાભાઇ કરસનભાઈ વાઢેર કલાકાર સમિતિ ના એ જનતા એક્સપ્રેસ સહિતની ટ્રેન ને સ્ટોપ આપવા તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને અવર-જવર વખતે અવારનવાર ફાટક બંધ રહેતા ગામની બહારે આવા જવામાં હાલાકી પડે છે જેથી ફાટક નળતરરૂપ ના થાય તે રીતે નાલુ બનાવી આપવા માટે તંત્ર સમક્ષ નરેન્દ્ર ભાઈ સોલંકી સહિતના એ રજૂઆત કરી છે જેમાં રેલ્વે સલાહકાર સમિતિ દલડી રેલવે સ્ટેશન ના જેઠાભાઇ કરસનભાઈ વાઢેર પંચાસીયા વાળા તેમજ નરેન્દ્રભાઈ સોલંકી દલડી એ રજૂઆત કરી લાગણી ભેર માંગણી કરી છે

[wptube id="1252022"]
Back to top button