AVASANNONDH-BESNU
પત્રકાર યોગેશ રંગપરીયા ના પિતાશ્રી રમેશભાઈ મકનભાઈ રંગપરીયા નું દુઃખદ અવસાન
સ્મશાન યાત્રા તારીખ 26/2/24 ના રોજ સવારે 7:30 કલાકે

મોરબી ચક્રવાત ન્યુઝ ચેનલના પત્રકાર યોગેશ રંગપરીયા ના પિતાશ્રી રમેશભાઈ મકનભાઈ રંગપરીયા નું દુઃખદ અવસાન તારીખ 25/2/24 ના રોજ થયું છે.
સ્મશાન યાત્રા તારીખ 26/2/24 ના રોજ સવારે 7:30 કલાકે તેમના નિવસસ્થાને મોરબી લિલાપર કેનાલ રોડ રામકો બંગલો પાછળ સનરાઈઝ એપારમેન્ટ ખાતેથી નીકળશે.
[wptube id="1252022"]