
ગૌ.વા. પ્રભુદાસ વિઠ્ઠલદાસ આડેસરા( ઉ. વર્ષ ૯૪ ) તે ધ્રોલનાં ઝવેરી વિઠ્ઠલદાસ ઠાકરસીભાઈ આડેસરાના પુત્ર, તે સ્વ.જેન્તીભાઈ, સ્વ. પોપટભાઈ, સ્વ. રમણીકલાલ, સ્વ.વૃજલાલનાં ભાઈ તેમજ નિતીનભાઈ, દિલીપભાઈ, તથા મિનાબેનના પિતાશ્રી તેમજ તે દિપેન, ભૂમિકા, મિત, શ્વેતા, નકસી, હર્ષિલ, હેત્વીકના દાદા તથા કોટાનાં હિરાભાઈ ઘેલાભાઈ પારેખના જમાઈનું અવસાન તા. ૨૦/૫/૨૦૨૪ ને સોમવારના રોજ થયું છે.
તેમનું બેસણું :- તા.૨૩/૦૫/૨૦૨૪ને ગુરૂવારના રોજ સોની સમાજની વાડી યુનીટ નં. ૧ કોઠારીયા નાકા મુકામે સવાર ૧૦:૩૦ થી ૧૨:૦૦ કલાક રાખ્યું છે.
[wptube id="1252022"]