
“જનજનના સ્વાસ્થ્યની દરકાર લઈ વિકાસલક્ષી કાર્યમાં સમર્પિત”
આજે હિંમતનગરના GMERS જનરલ હોસ્પિટલમાં MRI મશીનના લોકાર્પણ પ્રસંગે માનનીય સાંસદ શ્રી દીપસિંહ રાઠોડ જી, માનનીય ધારાસભ્ય શ્રી વી. ડી. ઝાલાજી અને શામળાજી વિષ્ણુ મંદિર ના ટ્રસ્ટી શ્રી સિદ્ધાર્થભાઇ પટેલ તેમજ જિલ્લાના કલેક્ટરશ્રી, અધિકારીશ્રીઓ સાથે ઉપસ્થિત રહી દર્દીઓની સુવિધામાં વધારો કરતાં વિકાસકાર્યમાં ભાગ લીધો. સમગ્ર કાર્યક્રમનું સંકલન ડોક્ટર વિપુલભાઈ જાની દ્વારા કરવામાં આવ્યું હતું
[wptube id="1252022"]