

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૦૭/૦૪/૨૦૨૪
ભરૂચ જિલ્લા પોલીસ વિભાગના સ્પેશિયલ ઓપરેશન ગૃપ (એસ.ઓ.જી) શાખામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટર આનંદ ચૌધરી અને પોલિસ કોન્સ્ટેબલ ગુફરાન આરીફ ને વર્ષ ૨૦૨૨માં પોતાની પોલિસ સેવામાં પ્રશંસનીય કામગીરી બદલ તારીખ ૦૭/૦૪/૨૦૨૪ને ગુરૂવારના રોજ ગાંધીનગર કરાઈ ટ્રેનીંગ સેન્ટર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય હસ્તે DGP કમેન્ડેશન ડિસ્ક -૨૦૨૨ અને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું.
[wptube id="1252022"]








