GUJARATJETPURRAJKOT

Rajkot: ચણાના પાકમાં થતાં રોગો અંગેના ઉપાયો

તા.૧૨/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા લસણના પાકમાં થતા રોગ અને જીવાત સામે પાક વ્યવસ્થા કઈ રીતે જાળવવી તે અંગેની કૃષિ સલાહ આપવામાં આવી છે. ચણાના ઉગવા બાદ ત્રીજું પિયત આંતરખેડ કરીને પછી ૨૦ થી ૨૫ દિવસ આપવું. ચણાના પાકમાં લીલી અને લશ્કરી ઈયળના નિયંત્રણ માટે પક્ષીઓને બેસવા માટે ટી આકારના બે લાખડા મુકવા. જો વધુ ઉપગ્રહ જણાય તો સ્પીનોસાદ ચાર પાંચ એસી ૪ મિલી ૧૦ લીટર પાણીમાં કરીને છંટકાવ કરવો.

તેમજ લીંબોડી નું તેલ ૫૦ લીંબુડીના મિજનું ૫% અર્કનું દ્રાવણ ૫૦૦ મિલી ૧૦ લીટર પાણીમાં કરીને છંટકાવ કરવો. ફુલ અને પોપટા બંધાવવાની અવસ્થાએ પિયત આપવું. વાદળછાયા અને ગરમ હવામાન ના કારણે આગતર વાવેતર કરેલું ચણાના પાકમાં લશ્કરી ઈયળના નિયંત્રણ માટે એમામેક્ટિન બેન્ઝોએટ

૫% દાણાદાર ૭ ગ્રામ ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી તેનો છંટકાવ કરવો. જેનાથી ચણા ને પાક રોગમુક્ત રહી શકે.

[wptube id="1252022"]
Back to top button