JETPURRAJKOT

જેતપુર માં માર્ગ સલામતી ટ્રાફિક સપ્તાહ ઉજવણી દરમિયાન નિયમ ભંગ કરનારા વાહન ચાલકો ને દંડ ને બદલે ગુલાબ નું ફૂલ આપી જાગૃત કર્યા

તા.૧૮ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

જેતપુર માં માર્ગ સલામતી ટ્રાફિક સપ્તાહ ઉજવણી દરમ્યાન ટ્રાફિક નિયમો ના ભંગ કરનારા વાહન ચાલકો ને પોલીસે દંડ ને બદલે ગુલાબ નું ફૂલ આપી અને ટ્રાફિક નિયમ નો ભંગ નો કરે તે માટે પત્રિકા આપી ટ્રાફિક વિશે જાગૃતિ લાવવા નવતર પ્રયોગ કર્યો

જેતપુર માર્ગ સલામતી તથા ટ્રાફિક સપ્તાહ ઉજવણી 2023 અંતર્ગરત રાજકોટ જિલ્લા એસપી ની સૂચના થી જિલ્લા ટ્રાફિક શાખા તેમજ જેતપુર સીટી પોલીસ ના સંયુક્ત ઉપક્રમે જેતપુર તત્કાલ ચોકડી પાસે ટ્રાફિક નિયમ ભંગ કરનારા વાહન ચાલકો ને દંડ નહીં પણ ગુલાબ નું ફૂલ અને ટ્રાફિક નિયમ ની પત્રિકા વિતરણ કરિ હતી પોલીસ પ્રજા ની મિત્ર છે અને ચોવીસ કલાક તેમની સુરક્ષા માટે હાજર છે વાહન ચાલકો પણ પોલીસ ના વિનય પૂર્ણ વ્યવહાર ને લઈ ખુશ થયા હતા ટ્રાફિક સપ્તાહ ઉજવણી દરમ્યાન જિલ્લા ટ્રાફિક ના ASI વિજય સિંહ. વનરાજ ભાઈ. HC પ્રતીક ભાઈ દેવમોરારી. રાજેશ ભાઈ. મહિપાલ સિંહ. વિરભદ્ર સિંહ. PC રાજદીપ સિંહ. ઉમેશભાઈ. તથા જેતપુર સીટી પોસ્ટે. ના કલ્પેશ ભાઈ પરમાર જોડાયા હતા.

[wptube id="1252022"]
Back to top button