

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૦૩/૦૮/૨૦૨૩
આગામી ૯મી ઓગષ્ટ ૨૦૨૩ વિશ્વ આદિવાસી દિવસની ઉજાવણી સ્વામીનારાયણ મંદિર ખાતે નેત્રંગ ખાતે પ્રયોજના વહીવટદાર,ભરૂચના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમના પૂર્વતૈયારી ભાગરૂપે સ્થળપર અમલીકરણ અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરાયું હતું.
આ બેઠકમાં પ્રાયોજના વહીવટદારએ કાર્યક્રમ સુપેરે પાર પડે તે માટે જરૂરી માર્ગદર્શક સુચનો આપ્યા હતા.જેના કારણે અમલીકરણ અધિકારીઓએ પણ કાર્યક્રમ જે તે વિભાગના ભાગે આવેલ કામગીરીને પણ વિસ્તૃત છણાવટ કરીને સમજ આપી હતી. આ પ્રસંગે સંકલનના અધિકારીઓ હાજર રહ્યા હતા.
[wptube id="1252022"]








