GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના વાવડી રોડ ઉપરથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે બે ઇસમો ઝડપાયા

MORBI:મોરબીના વાવડી રોડ ઉપરથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે બે ઇસમો ઝડપાયા

મોરબી સીટી એ ડીવીઝ પોલીસ ટીમે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગેબનશા પીરની દરગાહ પાસેથી પાસ પરમિત કે આધાર વગર વિદેશી દારૂ રોયલ ચેલેન્જની ૭ બોટલની વેચાણ અર્થે હેરાફેરી કરતા આરોપી જયદીપ જેઠાભાઈ કણજારીયા ઉવ.૨૭ રહે માધાપર શેરી નં.૨૦ મોરબી તથા હાર્દીક પ્રવીણભાઈ લાઘણૉજા ઉવ.૨૭ રહે માધાપર શેરી નં.૧૫ મોરબીની અટક કરી બંને વિરુદ્ધ પ્રોહી. એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]








