MORBIMORBI CITY / TALUKOUncategorizedWANKANER

WAKANER:વાંકાનેરના સિંધાવદર ગામે કોમ્પ્લેક્સની દુકાનમાં જુગાર રમતા પાંચ ઝડપાયા 

WAKANER:વાંકાનેરના સિંધાવદર ગામે કોમ્પ્લેક્સની દુકાનમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

વાંકાનેર ના સિંધાવદર ગામે રેલ્વે સ્ટેશન સામે શુભમ કોમ્પ્લેક્સમાં બીજા માળે આવેલ દુકાનમાં વાંકાનેર તાલુકા પોલીસ ટીમે મળેલ બાતમીને આધારે રેઇડ કરી તીનપત્તીનો જુગાર રમતા ગુલાબહુશેન મીમનજી શેરસીયા ઉવ.૫૮ રહે.સીંધાવદર, આશીફ ઇકબાલભાઇ માડકીયા ઉવ.૨૪ રહે હાલ-મોરબી ઘાંચી શેરી મુળગામ-વાંકાનેર લક્ષ્મીપરા શેરી નં.૨, રફીકભાઇ અબુભાઇ કાફી ઉવ.૩૫ રહે.ખોજાખાના શેરી વાંકાનેર, ઇસ્માઇલભાઇ ઇબ્રાહીમભાઇ સુમરા ઉવ.૪૪ રહે.લક્ષ્મીપરા શેરી નં.૨ વાંકાનેર, મુકેશભાઇ ભોગીલાલ શાહ ઉવ.૫૭ રહે.જીનપરા શેરી નં.૨ વાંકાનેરને રોકડા રૂપિયા ૧૮,૫૦૦/-સાથે રંગેહાથ ઝડપી લઇ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button