BANASKANTHALAKHANI

આગથાળા પોલીસ સ્ટેશન ખાતે નવા પી એસ આઈ તરીકે વિધીવત ચાર્જ સંભળતા પી એચ જાડેજા

નારણ ગોહિલ લાખણી

ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાત ગૃહ વિભાગ દ્વારા બદલીનો દોર શરૂ કરવામાં આવ્યો છે ત્યારે પીઆઇ અને પીએસઆઇ કક્ષાના અધિકારીઓની બદલીનો દોર શરૂ થઈ ગયો છે ત્યારે બનાસકાંઠા પોલીસ બેડામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે ત્યારે લાખણી તાલુકાના આગથળા ખાતે ફરજ બજાવતા પી એસ આઇ શ્રી ડી.બી ચૌધરીની હડાદ પોલીસ સ્ટેશન ખાતે બદલી થતાં આગથળા પોલીસ સ્ટેશન ખાતે ઍક હોનહાર અને જાબાજ પોલીસ અધિકારી તરીકે ચાર્જ સંભાળતા શ્રીમાન પીએસઆઇ *પી.એચ.જાડેજા* સાહેબ અગાઉ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ માં પણ ખુબ સારી કામગીરી કરીને પોલીસની છબીને જાળવી રાખી છે અને ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ખૂબ સારી કામગીરી કરી અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો લાવેલ અને અસામાજિક તત્વો અને બુટલેગરોને પણ શિષ્ટતાના પાઠ ભણાવ્યા અને ડીસા ખાતે પણ એમની શ્રેષ્ઠ કામગીરીની નોંધ લેવાયેલ અને આમ પ્રજામાં ખૂબ પ્રેમ જીતવામાં સફળ રહ્યા ત્યારે આજે આગથળા ખાતે એમની બદલી થતાં આ વિસ્તારની આમ જનતામા પણ ખુશીનો માહોલ જોવા મળ્યો ત્યારે આગથળા પોલીસ સ્ટેશન અને આજુબાજુના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે એજ માટે આમ જનતા આપની પાસે આશા અને અપેક્ષા રાખી રહી છે.

[wptube id="1252022"]
Back to top button