
MORBI:મોરબી જીલ્લા ભાજપ ડોક્ટર સેલના હોદેદારોની વરણી
ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા જીલ્લા ડોક્ટર સેલના પ્રમુખ તરીકે મોરબી IMA ના અગ્રણી, કાન નાક ગળાના નિષ્ણાંત તથા સેવાભાવી તબિબ ડો હિતેશભાઈ પટેલની તથા સહસંયોજક તરીકે વૈધસભાના ટ્રસ્ટી, આયુર્વેદ એસોસિએશનના અગ્રણી અને ગુજરાત આયુર્વેદ બોર્ડના સભ્ય ડો આશિષભાઈ ત્રિવેદીની વરણી કરવામાં આવી છે. આ બંને યુવાનોને જીલ્લા ભાજપના હોદેદારો તથા શહેર ભાજપ અગ્રણીઓ તથા સમગ્ર સમાજનાં વિવિધ ક્ષેત્રના આગેવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે
[wptube id="1252022"]