GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના દિવ્યાંગ લાભાર્થીઓ માટે સાધન વિતરણ કાર્યક્રમ યોજાશે

તા.૨/૨/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના દિવ્યાંગ લાભાર્થીઓ માટે જિલ્લા વહીવટી તંત્ર તથા એમ્લીકોના સંયુક્ત ઉપક્રમે મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને દિવ્યાંગ લાભાર્થીઓ માટે સાધન વિતરણ કાર્યક્રમ તા.૩-૨-૨૦૨૪ને શનિવાર બપોરે ૧૨ વાગ્યે શ્રી બંસી કોટન પ્રા.લી., ભારત હોટલ પાસે, તા. પડધરી ખાતે યોજાશે, જેમાં જિલ્લાના રાજકીય અગ્રણીઓ અને વરિષ્ઠ પદાધિકારીઓ હાજર રહેશે, તેમ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button