GUJARATHALOLPANCHMAHAL

હાલોલ: સન ફાર્મા કંપની દ્વારા નવ નિર્માણ પામેલ 7 આંગણવાડી નંદઘર મકાનોનું લોકાર્પણ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારનાં હસ્તે કરાયું

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૩૦.૧.૨૦૨૪

હાલોલ વિધાનસભા ના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી જયદ્રથસિંહજી પરમાર ની ઉપસ્થિતિમાં સન ફાર્મા કંપની દ્વારા નવ નિર્માણ 07 આંગણવાડી નંદ ઘર મકાનો, સાઢુ ફળિયા નાનામાંધા ની મુવાડી ગ્રામ પંચાયત (અરાદ) સુરબાર,મેડી,વાવ,ખોડીયારપુરા, આનંદપુરા,સમધરપુરા વિગેરે આંગણવાડી મકાનો ના લોકાર્પણ માં ઉપસ્થિત સન ફાર્મા કંપની સી.આર.સી હેડ પ્રતીકભાઈ તાલુકા પંચાયત પ્રમુખ કનુભાઈ રાઠોડ, પાર્ટી પ્રમુખ પ્રવિણસિંહ પરમાર તાલુકા પંચાયતનાં પૂર્વ પ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા તાલુકા પંચાયત અધ્યક્ષ અશોકભાઈ બારીયા, સંગઠન મહામંત્રી રમણભાઈ બારીયા, આંગણવાડી અધિકારી, કાર્યકર બેનો ગામના સરપંચ, ગામના આગેવાનો પાર્ટીના કર્મઠ નિષ્ઠાવાન કાર્યકર્તાઓ સૌ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવવા સહભાગી બન્યા હતા.

[wptube id="1252022"]
Back to top button