HALOLPANCHMAHAL

હાલોલ: જેપુરા કેન્દ્રવર્તી શાળામાં શાળા સલામતી સપ્તાહ અંતર્ગત મોકડ્રીલ યોજાઈ

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૨૯.૧.૨૦૨૪

જેપુરા કેન્દ્રવર્તી શાળામાં શાળા સલામતી સપ્તાહ અંતર્ગત હાલોલ નગરપાલિકા ના ફાયર ફાઈટર જવાન મોઈનભાઈ અને તેઓની ટિમ દ્વારા વિવિધ આપત્તી ઓમાં આપણે કેવી રીતે બચાવ કરી શકીએ તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.તેમજ આગ લગાડી તેને શિક્ષકો દ્વારા હોલાવડાવી.આ મોકડીલ વડે બાળકોને માર્ગદર્શન આપ્યું હતું.આ કાર્યક્રમમાં બી.આર.સી.કો.ઓ. ધર્મેન્દ્રભાઈ ખાંટ ઉપસ્થિત રહ્યા હતા.શાળાના આચાર્ય અતુલભાઈ પંચાલ સર્વે નું સ્વાગત કર્યું હતું.અને બાળકો ને આપત્તી અંગે માર્ગદર્શન આપ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button