GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના બેલા રંગપર નજીકથી વિદેશી દારૂની બોટલ સાથે ઇસમ ઝડપાયો 

MORBI:મોરબીના બેલા રંગપર નજીકથી વિદેશી દારૂની બોટલ સાથે ઇસમ ઝડપાયો

મોરબી તાલુકાના બેલા રંગપર ગામની સીમમાં આવેલ ગોકુલ કોમ્પ્લેક્ષ પાસેથી વિદેશી દારૂની એક બોટલ કિ.રૂ.૬૦૦/-સાથે મૂળ ધ્રોલ ગામના વેપારી યુવક હાલરહે.બેલા રંગપર ગામમાં ભાડેના મકાનમાં રહેતા આરોપી નીલેશભાઇ મનસુખભાઇ વાડોલીયા ઉવ.૩૦ની અટક કરી મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button