MORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેર ભાટિયા સોસાયટીમાં જય શ્રી રામ નામ થી ગુંજી ઉઠ્યો નર્મદેશ્વર મહાદેવ મંદિરથી શોભાયાત્રા નું સ્થાન માં રામ ભક્તો જોડાયા

WANKANER:વાંકાનેર ભાટિયા સોસાયટીમાં જય શ્રી રામ નામ થી ગુંજી ઉઠ્યો નર્મદેશ્વર મહાદેવ મંદિરથી શોભાયાત્રા નું સ્થાન માં રામ ભક્તો જોડાયા

“ધારાસભ્ય જીતુભાઈ સોમાણી એ સ્થાનિક મંદિરોની સ્વચ્છતા સાથે શોભાયાત્રામાં જય જય શ્રી રામ ની સભા યાત્રા સમગ્ર ભાટીયા સોસાયટી વિસ્તારફરી”

22 જાન્યુઆરી શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા અંતર્ગત સમગ્ર દેશભરમાં રામભક્તો દ્વારા જય જય શ્રી રામ ના સૂત્રોચાર સાથે સમગ્ર દેશ માં વિવિધ દેવી દેવતાઓના મંદિરો ને સ્વચ્છતા સાથે ઘર ઘર દિપાવલી ની જેમ દીપ પ્રગટીયા કાર્યક્રમ અંતર્ગત સર્વે રામ ભક્તો દ્વારા સમગ્ર દેશ સહિત વાંકાનેરમાં પણ રામ ભક્તો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોને ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં વાંકાનેર ભાટિયા સોસાયટી ખાતે નર્મદેશ્વર મહાદેવના મંદિરેથી શોભાયાત્રા શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત યોજાયેલ જેમાં રાજાશાહી ઠાઠ સાથે બગી ડીજે ના તાલ સાથે ટેકરો વિગેરે શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં રામ ભક્તો ભક્તિ ભાવે શોભા યાત્રામાં જોડાયા હતા આ કાર્યક્રમ અંતર્ગત 67 કુવાડવા વાંકાનેર મતવિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સહિતના ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ આગેવાનો હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મનોહરસિંહ જાડેજા ટીનુભા તેમજ કિશોરસિંહ ઝાલા સહિત સમગ્ર નર્મદેશ્વર મહાદેવ ગ્રુપ ના યુવાનો કાર્યકરો સાથે સમગ્ર ભાટિયા સોસાયટી વિસ્તારના રામ ભક્તો જોડાયા હતા જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે રીપોર્ટ આરીફ દિવાન મોરબી

[wptube id="1252022"]
Back to top button